" ફૂટપટ્ટી, પાનું ને કંપાસ, લઈને બેઠો છું! ને ચિત્ર દોર્યાનો વિષય, આકાશ લઈને બેઠો છું !" Blogger Widgets " कुछ आदमी जिंदादिल मस्त कलंदर होते है, सबको जितनेवाले वो सिकंदर होते है, जमी पर रहेते हुए भी वो अंबर होते है, इंसान होकर भी वो पयंगबर होते है!" Blogger Widgets

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

પ્રવાસ -પર્યટન

રાલેજ કન્યા શાળામાંથી યોજાયેલ ધુવારણ ખાતેના પર્યટનની ઝાંખી 


જુઓ અમારા રાલેજ ગામ નજીક આવેલ મહી અને સાગરના સંગમનો એક નજારો અને ત્યાંથી માણો સૂર્યાસ્તની મજા

પ્રજાસતાક દિનની ઉજવણી

ચાલુ વર્ષે ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી રાલેજ શાળા ખાતે દબદબાભેર કરવામાં આવી . જેમાં ગામના નાગરિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
ધ્વજવંદન કરતાં રાલેજ ગામના નાગરિકો

ધ્વજવંદન કરતાં રાલેજ પ્રા. શાળાના બાળકો  
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં આંગણવાડીના બાળકો  
ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂઆત કરતાં કુમારશાળાના બાળકો  

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજાસતાક દિન વિશે વક્તવ્ય આપતી કન્યા શાળાની બાળા

ધ્વજવંદન કાર્યક્રમ પછીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ-ગરબાની રમઝટમાં મગ્ન બાળાઓ 

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

સન્માન તથા આવકાર પ્રસંગ

સી.આર.સી.સી.શ્રી કિરીટભાઈ પટેલનો સન્માન તથા આવકાર પ્રસંગે સન્માન કરતાં રાલેજ સી.આર.સી.ની નવ શાળાઓના મુખ્યશિક્ષકશ્રી ઓ


બાળમેળો-૨૦૧૨

વર્ષ -૨૦૧૨ જાન્યુઆરી માસમાં રાલેજ સી.આર.સી.ની પ્રાથમિક શાળાઓમાં બાળમેળો યોજાઈ ગયો. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળમેળાની ઝાંખી રજુ કરતી વિદ્યાર્થીનીઓ 
બાળમેળા અંતર્ગત રંગોળી (રાલેજ કન્યા શાળા )
બાળમેળા અંતર્ગત ચિટકકામ (રાલેજ કન્યા શાળા )
બાળમેળો (રાજપુર પ્રા.શાળા )

બાળમેળો (બીલીયાકુવા પ્રા.શાળા )

બાળમેળો (મઢીમંદિર  પ્રા.શાળા )

બાળમેળો (કણજીકુઈ  પ્રા.શાળા )

બાળમેળો (વાડીયાપુરા પ્રા.શાળા )

બાળમેળો (ખડાળા પ્રા.શાળા )

બાળમેળો (રાલેજ કુમાર પ્રા.શાળા )

બાળમેળો (માલવણ પ્રા.શાળા )